Wednesday, September 24, 2008
Wednesday, September 3, 2008
*બોલીવુડમાં
બનતી વિવિધ ધટનઓના સમાચાર, સિને સિતારાઓની મુલાકાત, નવી ફિલ્મો અને ફિલ્મ જગતની
રસપ્રદ માહિતી.
*દેશનાં
વિવિધ સંસ્થાનો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટ્સ ધ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર થતાં
સંશોધનો, પ્રવૃતિઓ, સેવાઓની માહિતી આપતી વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી વિભાગની અધિકૃત
સાઇટ.
*દેશમાં
વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થતાં અવનવા સંશોધનો, વિજ્ઞાન સમાચાર તથા
વૈજ્ઞાનિકોના જીવન અને કાર્ય વિશેની માહિતી આપતી અધિકૃત સાઇટ.
*બ્રહ્માંડમાં
બનતી વિવિધ રોમાંચક ઘટનાઓ, ખગોળ શાસ્ત્રીઓના મિશન, સાહસયાત્રા અને સંશોધનો વિશેની
રસપ્રદ માહિતી.
*ગુજરાતની
વર્તમાન પરિસ્થિતિ, અમલદારશાહી, રાજકારણ, વ્યાપાર અને ઉધ્યોગ જગત, શિક્ષણ વગેરે
ક્ષેત્રોના અવનવા સમાચાર અને માહિતી.
*શૈક્ષણિક
અને વ્યવસાયલક્ષી અભ્યાક્રમની પ્રવેશ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે
માર્ગદર્શન અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની
માહિતી
*નવી
માહિતી અને સંચાર તકનીક દ્વારા ગરીબી દૂર કરી, ટકાઉ માનવ વિકાસ માટે કાર્યરત ધી
એશિયા પેસિફિક ડેવલપમેન્ટ ઇન્ફર્મેશન પ્રોગ્રામની માહિતી.
*જૈવિક
વિવિધતાનુ જતન, સેન્દ્રીય ખેતી અને વૃક્ષ આયુર્વેદ ક્ષેત્રે પરંપરાગત પધ્દતિઓ
પ્રમાણે થતા વિવિધ સંશોધનો, પરિણામોના સમાચાર અને કુદરતી ખેતી વિશે અવનવી માહિતી.
*વિવિધ
ક્ષેત્ર દ્વારા પરમાણુ વિજ્ઞાન અને તકનીક માનવીના જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે
તેમજ પરમાણુ વિજ્ઞાન ક્ષેત્રે થયેલા સંશોધનો - પ્રયોગો ની માહિતી.
*વિશ્વના
દેશોમાં પ્રવર્તતી પાણીની તંગી, વિવિધ સમાજના લોકોની મુશ્કેલીઓ અને સંઘર્ષો,પાણીના
પ્રોજેક્ટસના સમાચાર અને માહિતી.
*વ્યક્તિની
જાહેર વર્તણુક અને સમુહજીવનનો ખ્યાલ અને મહત્વ.
*
ભારતીય દંડ
સંહિતાની ધારામાં સૂચિત વિવિધ કાયદાની સમજ, દેશભરના વિવિધ વકીલ મંડળ અને કાયદાકીય
સેવાઓની માહિતી.
*
રોજબરોજના
જીવનમાં તંદુરસ્તીની જાળવણી, વિવિધ બિમારીઓ અને દવાઓની માહિતી, સ્વાસ્થ્ય અને જટીલ
રોગો અંગે ડૉક્ટર્સના સૂચનો અને માર્ગદર્શન.
*
બૌધ્ધ
તત્વજ્ઞાન,ધ્યાન અને સાધના પધ્ધતિનું માર્ગદર્શન, વિવિધ સંદર્ભગ્રથો અને ધાર્મિક
પુસ્તકાલય,સામયિકો સહિત બૌધ્ધની વિસ્તૃત માહિતી.
*રોજિંદા
જીવન વ્યવહારોથી પરેશાન વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલીના માર્ગદર્શન સાથે મનોજગતની
વિવિધ સમસ્યઓના મનોવૈજ્ઞાનિક ઉકેલ આપતી સાઇટ.
*ભારતના
રાષ્ટ્રીય પ્રતિકો, પ્રાચીન સ્થાપત્ય, કલા અને લોકજીવનના રીતરીવાજો, સિનેમા-જગત અને
ફેશન ઉધ્યોગ, વિવિધ ક્ષેત્રે અપાતા એવોર્ડસ, નૃત્યો, સંગીત વગેરેની માહિતી.
*અનેક
પ્રકારના સંદર્ભ સાહિત્ય સાથે વિવિધ વિષયોની વિસ્તૃત જાણકારી.
*ભારતના
રાજ્યોમાં આવેલા પ્રાચીન મંદિરો, તેનો ઇતિહાસ, સ્થાપત્ય અને મૂર્તિકલાનો પરિચય સાથે
સાંસ્કૃતિક વારસાની ઝાંખી.
*ભુકંપ
અને કુદરતી આપત્તિઓની માહિતી સાથે તેના દ્વારા થતું નુકશાન અને જાનહાની અટકાવવા માટે,
લોકોને વિવિધ પ્રકારનું માર્ગદર્શન.
*ઇન્સેન્ટ
દ્વારા હવામાનની તાજી જાણકારી, ભુકંપ, વરસાદ, વાવાઝોડા અંગે માહિતી આપતી અધીકૃત
સાઈટ.
હોલીવુડની આવનારી ફીલ્મોની વિડીયો ક્લિપિંગ્સ, મોટા સમાચાર, તમારા માનીતા કલાકાર ના
ઇન્ટરવ્યુ.
તમારા
માનીતા માણસો વિશે પૂરતી માહિતી મેળવો, શો બિઝનેસમાં મોટું નામ ધરાવતા લોકો વિશે
સંપુર્ણ માહિતી.
તમે કોઈ ખાસ આર્ટ યા કળા
માટેની માહિતી શોધો છો ? આ વેબ પરની આ સંપૂર્ણ આર્ટ તથા કલ્ચરની ગાઈડ ચકાસી લો.
બિઝનેશનાં બધા જ પાસા
અંગેનુ ઊંડું જ્ઞાન, માહિતી, સારાય વિશ્વમાંથી ખાસ રિપોર્ટ તથા બિઝનેશ સમાચાર
પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ સાઈટ અથવા સ્રોત.
અમેરીકન સ્ટોક
માર્કેટ ની અધીકૃત સાઈટ.
વિશ્વની મોટી મોટી કંપનીઓ
પોતાને ત્યાં નોકરીઓની જાહેરાત આપે છે
બ્લુમ્બર્ગ= લેટેસ્ટ
બિઝનેશ ન્યુઝ મેળવો અને વ્યાપારમાં ટોચ રહો, સ્ટોક માર્કેટના જરુરી આંકડા મેળવો.
અમેરીકન કેમિકલ સોસાયટી ની
માહિતી, આર્ટિકલ્સ, સોફ્ટવેર કેટલોગ અને બીજું ઘણુંય.
"નાસા"
ની અવકાશ યા સ્પેસ પર માહિતીપૂર્ણ વર્ણન સાથેની તસવીરો સાઈટ.
વિજ્ઞાનનું મેગેઝીન તમને લેટેસ્ટ ટેકનોલોજીની શોધો વિશે માહિતી પૂરી પાડે છે અને
તમારું વૈજ્ઞાનિક જ્ઞાન કસોટીની એરણે ચડાવવાની તક આપે છે.
વિશ્વભરનાં રિસર્ચ સંસ્થાનો તથા વિશ્વવિધ્યાલયો માંથી લેટેસ્ટ વૈજ્ઞાનિક શોધો વિશયક
માહિતી મેળવો.
આ સાઈટ વાતાવરણ વિશે સંપુર્ણ
સજાગ છે અને તે શીખવવાની પધ્ધતિઓ ઉપરાંત લેટેસ્ટ વાતાવરણના સમાચાર તથા ઉધ્યાન યા
ગાર્ડનિંગ વિશે સમજ પુરી પાડતી અધીકૃત સાઇટ.
હજારો
જોક્સ અને વિનોદી વાર્તાઓ, સાયબર કોમેડીયનો માટે ઉપયોગી સાઈટ.
કાર્ટુન્સ વાચો, આજનો જોક્સ યા
ટુચકો જુઓ અને તમારો પોતાનો જોક્સ રજુ કરો.
બાળકો સાથે મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે ખુબ મોટુ સાધન, ખુબ જરુરી અને ઉપયોગી
સલાહ.
ક્રુઈઝમાં
જેમને રસ હોય તેના માટે ખુબ મોટી ગાઈડ.
સી.એન.એન.- લેટેસ્ટ મથાળા
વાંચો, આજનો પ્રશ્ન, વિડિયો વોલ્ટની મુલાકાત લઈ તાજા સમાચારો પરની વિડિયો ક્લિપ જુઓ.
અમેઝોન-તમે
પુસ્તક વાંચતા વાંચતા અને મ્યુઝિક સાંભળતા સાંભળતા રિવ્યુઝ, લેખો તથા ટુંકસાર વગેરે
જોઈ શકો છો.
શાકાહારી
વાનગીઓનો મોટો સંગ્રહ અને રાંધવાની કળા વિશે જાણકારી તથા શાકાહારી વાનગીઓની યાદી.
રમતો
ના કવરેજ માટે TSN ની સાઈટ.
સેંકડો
સર્ચ ટુલ્સ જોડૅ છે જેથી તમને ગમે તે વસ્તુ શોધવામાં મદદ મળે છે.
આસ્ક.કોમ-સર્ચ
એન્જીન
Labels:
ગુજરાતી વેબ સાઈટ
ગુજરાતી થી અંગ્રેજી, અંગ્રેજી થી ગુજરાતી ૨૫ લાખ શબ્દો...
જેમા વિવિધ ક્ષેત્રોમા પોતાનિ પ્રતિભા નિખારનાર ગુજરાતીઓ નો પરિચય...
તમે તમારા પ્રશ્નો પુછી શકો છો.
રબારી સંસ્કૃતિની મહેંક વડવાળા ડોટકોમ
રબારી સમાજનો પરિચય આપતી ગુજરાતી વેબ સાઈટ.....
ગુજરાતી પુસ્તકાલય
જોક,વ્યંગ ચિત્ર,નવલિકા...
સૌથીપહેલો ગુજરાતી બ્લોગ ફોર ઍસ વિ
ગુજરાતીશેર, શાયરી, ગઝલ, ભજન...
વ્યક્તિગત બ્લોગ કડવો કાઠિયાવાડી
વર્તમાન સામાજીક સમસ્યાઓ અને સમાચારો પર ટીપ્પણી કરતો બ્લોગ
કવિતા, ગીતો, સાહિત્ય,સમાચાર
ગુજરાતી સ્વરચિત કાવ્યોનો બ્લોગ.શબ્દો છે શ્વાસ મારા
દિલિપ પટેલ ના ગુજરાતી કાવ્યો, ગઝલ, મુક્તક, ભજનો ની વેબસાઇટકવિલોક
ગુજરાતી ગીત, લોક ગીત, સાયરી, જોક પ્યારઅલી રાજન
અમિત ત્રિવેદી ના ગીતો, કાવ્યો, ગઝલ, આસ્વાદ
ગીત, કાવ્યો, મુકતક, ગઝલ નો બ્લોગ લયસ્તર
કાઠીયાવાડી કલાકાર સાઈરામની પોતાની વેબ સાઈટ
ગુજરાતી સોર્સ સોફ્ટવેર અંગે નુ પોર્ટલ
આરોગ્ય અંગે નુ સુન્દર ગુજરાતી પોર્ટલ આરોગ્ય.કોમ
ગુજરાતી શબ્દો અન્ય ભાષામા લખવા અંગે ની માહિતી આપતીસાઈટ લોગો ડીક્ષનેરી
શ્રી યોગેશ્વરજી મહારાજદ્વારાસૌરાષ્ટ્ર નુ યાત્રાધામસોમનાથ મહાદેવ
બી.એ.પી.એસ. સ્વામિનારાયન સંસ્થા
અકિલા - દીવ્ય ભાસ્કર- ગુજરાત ટુડે- નોબત - સંદેશ - જય હિન્દ - ચિત્રલેખા-ઝી (ફિલ્મી) - આરપાર - સમભાવ -સફારી - ચાણક્ય પોથી - સરદાર ગુર્જરી
Labels:
ગુજરાતી વેબ સાઈટ
Tuesday, August 12, 2008
Monday, July 7, 2008
સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય’
સાહસ વિના સિદ્ધિ નથી.
સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.
સો વાત ની એક વાત.
સોટી વાગે ચમચમ (સમસમ) વિદ્યા આવે ઘમગમ
હાથ કંગન કો આરસી ક્યા પઢે લીખે કો ફારસી ક્યા.
હાથના કર્યાં હૈયે વાગ્યાં
હું ને મારો ઉનીયો કાકાનો ચુનીયો
વડને જોઇ વેલો વધે .
વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળુ, ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળુ, મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.
વાર્યાં ના વરે, હાર્યાં વરે.
વાગ્યું તો તીર નહિતર ટપ્પો.
વારા ફરથી વારો અને મારા પછી તારો.
વખાણેલી ખીચડી દાઢે વાળગી.
વિદ્યા વિનય થી શોભે છે.
વાંદરા ને સીડી ના અપાય.
વર મરો કે વરનો બાપ મરો પણ ગોરનુ તરભાણુ ભરો
વાણીયો, કાણીયો અને સ્વામિનારાયણીયો, ત્રણે થી ચેતતા રહેવું
વાડ જ ચીભડા ગળે ત્યાં કોને ફરીયાદ કરવી?
રહે તો આપથી ને જાય તો સગા બાપથી.
રામ રાખે તેમ રહીએ
રોટલો મળે પણ ઓટલો ન મળે.
રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.
રામ રાખે તેને કોણ ચાખે.
રતુંબડી યાદ લહેરાય ને, સ્પર્શની સુવાસ સમેટાય, નિરાંતવી સ્મ્રુતિ ઉભરાય ને, કોરી-ભીની આંખે અંજાય.
મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં.
મુસાભાઇના વા ને પાણી.
મા તે મા બીજા બધા વગડાના વા.
મીઠા ઝાડનાં મુળ ન ખવાય.
મન હોયતો માળવે જવાય.
મોરના ઇંડા ચીતરવા ન પડે.
મૂછનો દોરો ફૂટવો. (યુવાનીમાં પ્રવેશ કરવો, પૌરૂષભર્યુ કામ કરવાની ઉંમરે પગ મૂકવો)
મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
મોસાળ માં જમણ ને મા પીરસનાર. (Kvj)
માંગ્યા વિના તો મા એ ના પિરસે
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય’
સાહસ વિના સિદ્ધિ નથી.
સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.
સો વાત ની એક વાત.
સોટી વાગે ચમચમ (સમસમ) વિદ્યા આવે ઘમગમ
હાથ કંગન કો આરસી ક્યા પઢે લીખે કો ફારસી ક્યા.
હાથના કર્યાં હૈયે વાગ્યાં
હું ને મારો ઉનીયો કાકાનો ચુનીયો
વડને જોઇ વેલો વધે .
વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળુ, ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળુ, મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.
વાર્યાં ના વરે, હાર્યાં વરે.
વાગ્યું તો તીર નહિતર ટપ્પો.
વારા ફરથી વારો અને મારા પછી તારો.
વખાણેલી ખીચડી દાઢે વાળગી.
વિદ્યા વિનય થી શોભે છે.
વાંદરા ને સીડી ના અપાય.
વર મરો કે વરનો બાપ મરો પણ ગોરનુ તરભાણુ ભરો
વાણીયો, કાણીયો અને સ્વામિનારાયણીયો, ત્રણે થી ચેતતા રહેવું
વાડ જ ચીભડા ગળે ત્યાં કોને ફરીયાદ કરવી?
રહે તો આપથી ને જાય તો સગા બાપથી.
રામ રાખે તેમ રહીએ
રોટલો મળે પણ ઓટલો ન મળે.
રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.
રામ રાખે તેને કોણ ચાખે.
રતુંબડી યાદ લહેરાય ને, સ્પર્શની સુવાસ સમેટાય, નિરાંતવી સ્મ્રુતિ ઉભરાય ને, કોરી-ભીની આંખે અંજાય.
મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં.
મુસાભાઇના વા ને પાણી.
મા તે મા બીજા બધા વગડાના વા.
મીઠા ઝાડનાં મુળ ન ખવાય.
મન હોયતો માળવે જવાય.
મોરના ઇંડા ચીતરવા ન પડે.
મૂછનો દોરો ફૂટવો. (યુવાનીમાં પ્રવેશ કરવો, પૌરૂષભર્યુ કામ કરવાની ઉંમરે પગ મૂકવો)
મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
મોસાળ માં જમણ ને મા પીરસનાર. (Kvj)
માંગ્યા વિના તો મા એ ના પિરસે
Labels:
કહેવતો
Subscribe to:
Comments (Atom)